ગુજરાતીઓની પહેલી પસંદ

તમારું સંપૂર્ણ પંચાંગ અને આધ્યાત્મિક માર્ગદર્શક

પંચાંગ, શુભ મુહૂર્ત, રાશિફળ, આરતી, મંત્ર અને ધાર્મિક માહિતી – બધું એક જ એપમાં.

Hero Feature

અમારી વિશેષતાઓ

ગુજરાતી કેલેન્ડર

ગુજરાતી કેલેન્ડર

માસિક કેલેન્ડર સાથે તમામ મહત્ત્વપૂર્ણ તહેવારો અને મુહૂર્તો.

દૈનિક પંચાંગ

દૈનિક પંચાંગ

તિતિ, નક્ષત્ર, યોગ, કરણ, સૂર્યોદય અને સૂર્યાસ્તની માહિતી.

શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત

લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય કાર્યો માટે શુભ સમય.

તહેવારો અને વ્રત

તહેવારો અને વ્રત

ગુજરાતી તહેવારો, ઉપવાસ અને વ્રતની સંપૂર્ણ યાદી.

દૈનિક રાશિફળ

દૈનિક રાશિફળ

12 રાશિનું રોજેનું ભવિષ્ય: પ્રેમ, કારકિર્દી, ધન અને આરોગ્ય.

ચોઘડિયા

ચોઘડિયા

આજના શુભ અને અશુભ સમય, રાહુકલ અને ખાસ સમય.

એપની ઝલક

App Screen
App Screen
App Screen
App Screen
App Screen

શા માટે અમારી એપ?

  • સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
  • રોજ અપડેટ થતી માહિતી
  • સરળ અને સુંદર યુઝર ઇન્ટરફેસ
  • સચોટ પંચાંગ અને મુહૂર્ત
  • ઓફલાઇનમાં પણ ઉપયોગી
  • હળવી અને ઝડપી એપ
Why Choose Illustration

વાપરકર્તાઓ શું કહે છે?

“"ખૂબ જ સરસ ગુજરાતી પંચાંગ એપ. બધી માહિતી એક જ જગ્યાએ મળી રહે છે."”

રમેશભાઈ પટેલ

રમેશભાઈ પટેલ

અમદાવાદ

“"દૈનિક પંચાંગની માહિતી ખૂબ જ સ્પષ્ટ અને ઉપયોગી છે. ચોઘડિયા જોવા માટે શ્રેષ્ઠ."”

નીલમ શાહ

નીલમ શાહ

વડોદરા

“"સરસ ડિઝાઇન અને સુંદર ઇન્ટરફેસ. હું રોજ ઉપયોગ કરું છું."”

હિતેશ અગ્રવત

હિતેશ અગ્રવત

રાજકોટ
FAQ Illustration

વારંવાર પુછાતા પ્રશ્નો

શું એપ સંપૂર્ણ ફ્રી છે?

આ એપ સંપૂર્ણ ગુજરાતી પંચાંગ અને આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. તેમાં પંચાંગ, મુહૂર્ત, રાશિફળ, તહેવારો, મંત્રો અને અન્ય ધાર્મિક માહિતી સરળતાથી મેળવી શકાય છે.

શું માહિતી રોજ અપડેટ થાય છે?

હા, પંચાંગ અને અન્ય જરૂરી માહિતી નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, જેથી તમને યોગ્ય અને ઉપયોગી માહિતી મળી રહે.

શું એપ ઓફલાઇનમાં કામ કરે છે?

એપની કેટલીક માહિતી ઑફલાઇન પણ ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ નવીનતમ પંચાંગ અને અપડેટેડ માહિતી માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી હોઈ શકે છે.

પંચાંગની માહિતી કેટલી સચોટ છે?

પંચાંગની માહિતી વિશ્વસનીય ગણતરીઓ અને ઉપલબ્ધ ધાર્મિક/જ્યોતિષીય માહિતીના આધારે આપવામાં આવે છે. મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ અથવા નિર્ણય માટે સ્થાનિક પંડિતની સલાહ લેવી યોગ્ય છે.

શું આ એપમાં રાશિફળ પણ છે?

હા, એપમાં કેટલીક જગ્યાએ જાહેરાતો દર્શાવવામાં આવી શકે છે. જાહેરાતો એપને જાળવવા અને નવી સુવિધાઓ વિકસાવવામાં મદદ કરે છે.

વાપરકર્તાઓ શું કહે છે?

    આજે જ ડાઉનલોડ કરો

    આજે જ ડાઉનલોડ કરો

    તમારું દૈનિક ગુજરાતી ધાર્મિક માર્ગદર્શન હવે તમારા મોબાઈલમાં